તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • PNR સોસાયટી અને ગ્રીન સિટી દ્વારા આજે વૃક્ષારોપણનો કાર્યક્રમ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

PNR સોસાયટી અને ગ્રીન સિટી દ્વારા આજે વૃક્ષારોપણનો કાર્યક્રમ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વર્ષાઋતુનાવધામણા સાથે, શહેરની ધરતીને લીલીછમ બનાવવાના ભાગ રૂપે પી.એન.આર. સોસાયટીના નટરાજ કોલેજ કેમ્પસ, દુ:ખીશ્યામબાપાના આશ્રમની બાજુમાં, કાળીયાબીડ ખાતે ગ્રીન સિટી અને પી.એન.આર. સોસાયટીના સંયુક્ત ઉપક્રમે તા.14 અોગસ્ટને રવિવારે સવારે 10 કલાકે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો છે. જેમાં પર્યાવરણપ્રેમીઓને હાજર રહી વૃક્ષારોપણ કરવા અનુરોધ છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

    વધુ વાંચો