• Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • ભાવનગરના રાષ્ટ્રીય સ્તરના લોકનૃત્ય કોરીયોગ્રાફર જગદીશ પંડયા સંપાદિત વૃંદાવનનું વંશવૃક્ષ

ભાવનગરના રાષ્ટ્રીય સ્તરના લોકનૃત્ય કોરીયોગ્રાફર જગદીશ પંડયા સંપાદિત વૃંદાવનનું વંશવૃક્ષ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગરના રાષ્ટ્રીય સ્તરના લોકનૃત્ય કોરીયોગ્રાફર જગદીશ પંડયા સંપાદિત વૃંદાવનનું વંશવૃક્ષ રાસ નામક પુસ્તકનો વિમોચન સમારોહ તાજેતરમાં યોજાયો હતો. પ્રસંગે ગુજરાત રાજય સંગીત નૃત્ય નાટય અકાદમીના અધ્યક્ષ યોગેશભાઇ ગઢવીએ વિમોચન કરી જણાવ્યુ હતુ કે, વિશ્વમાંં એકમાત્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં ગોળ ફરીને ગરબે રમવાની સંસ્કૃતી છેે. વેળા લોકગાયક અભેસિંહ રાઠોડ સહિતના મહાનુભાવોઅે પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા.ગાયક કલાકારોએ તેમના કંઠથી શ્રોતા�ઓને મંત્રમુગ્ધ કર્યા હતા. કલાસંસ્થા�ઓએ કલાની પ્રસ્તુતિ કરી હતી. કાર્યક્રમનું સંચાલન મનોજ શુકલએ કર્યુ હતુ.

વૃંદાવનનું વંશવૃક્ષ રાસ પુસ્તકનું વિમોચન કરાયું

અન્ય સમાચારો પણ છે...