તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાવનગરના મુદ્દે હાર્દિકે ધરણાંની મંજૂરી માગી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગરખાતે તાજેતરમાં મુખ્યમંત્રી િવજય રૂપાણીની ઉપસ્થિતિમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ જીતુ વાઘાણીના અભિવાદન સમારોહમાં પાટીદાર યુવાને જય સરદારના નારા લગાવતા તેને પોલીસે ઢોર માર માર્યો હતો. જેના િવરોધમાં છેલ્લા ત્રણ િદવસથી ભાવનગર કલેકટર કચેરી ખાતે પાટીદાર સંઘર્ષ સમિતિ દ્વારા પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાઇ રહ્યા છે. શનિવારે વિવિધ િવસ્તારની મહિલાઓ ધરણામાં જોડાઇ હતી. જ્યારે ઉદેપુરમાં પણ હાર્દિક પટેલે પાટીદારો સાથે ધરણા પર બેસવા મંજૂરી માંગી હોવાનું જાણવા મળે છે.

અન્ય સમાચારો પણ છે...