• Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • 27 જુલાઇથી મેડિકલ તેમજ પેરા મેડિકલમાં પ્રવેશ કાર્યવાહી

27 જુલાઇથી મેડિકલ તેમજ પેરા મેડિકલમાં પ્રવેશ કાર્યવાહી

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
27 જુલાઇથી મેડિકલ તેમજ પેરા મેડિકલમાં પ્રવેશ કાર્યવાહી

ભાવનગર| ગુજરાતમાં મેડિકલ અને પેરા મેડિકલમાં પ્રવેશ માટે અગાઉ કમિટિ દ્વારા મેરિટ લિસ્ટ જાહેર કરી દીધા બાદ હવે તા.27 જુલાઇને સોમવારથી પ્રવેશ પ્રક્રિયાના મંડાણ થશે. તા.27થી શરૂ થનારી પ્રક્રિયા તા.8 જુલાઇ સુધી ચાલુ રહેશે. મેડકિલ અને પેરા મેડિકલની રાજ્યમાં અંદાજે 11 હજાર જેટલી બેઠકો છે તેની માટે અરજી પત્રકો ભરાઇ ગયા છે અને તેમાં 26,500 જેટલા વિદ્યાર્થીઓએ પ્રવેશ માટે અરજી કરી હતી અને હવે આખરે સોમવારથી પ્રવેશ પ્રક્રિયાનો આરંભ થવા જઇ રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...