• Gujarati News
  • હેલ્થ | સીતારામ હેલ્થ કેર ટ્રસ્ટ દ્વારા ફ્રી યુરીનલ િનદાન કેમ્પ યોજાશે

હેલ્થ | સીતારામ હેલ્થ કેર ટ્રસ્ટ દ્વારા ફ્રી યુરીનલ િનદાન કેમ્પ યોજાશે

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હેલ્થ | સીતારામ હેલ્થ કેર ટ્રસ્ટ દ્વારા ફ્રી યુરીનલ િનદાન કેમ્પ યોજાશે

ભાવનગર| સીતારામ હેલ્થ કેર ટ્રસ્ટ દ્વારા તા. 27-7 ને સોમવારથી તા. 28-7 ને મંગળવાર સુધી ડોન ચોકમાં આવેલ સ્વસ્તીક કોમ્પ્લેક્ષમાં આવેલ ટ્રસ્ટ સંચાલિત સીતારામ હેલ્થ કેર પોલી કિલનીકમાં મુત્રાશયના વિવિધ રોગોના દર્દીઓ માટે વિનામૂલ્યે નિદાન કેમ્પ યોજાશે. કેમ્પમાં હોમીયોપેથીક નિષ્ણાંત ડો. એમ. જે. આખોલકર અને ડો. પરમાર વ. સેવા આપશે.