• Gujarati News
  • પ્રભુ પ્રાત:સ્મરણીય નથી પણ સદૈવ સ્મરણીય છે

પ્રભુ પ્રાત:સ્મરણીય નથી પણ સદૈવ સ્મરણીય છે

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ.પૂ.આચાર્યિવજયરાજહંસ સૂરીશ્વરજી મ.સા.ની િનશ્રામાં ‘પ્રભુ દરિશન-સુખ સંપદા-5’ અંતર્ગત જાહેર આખ્યાન યોજાયું જેમાં બહોળી સંખ્યામાં જિજ્ઞાસુઓ ઉમટી પડયા હતા.

પ્રસંગે તેઓએ જણાવ્યું હતું કે સમસ્ત જગત અને જગતના જીવોમાં ભગવાન દેખાય પછી તમે કાંઈપણ હો કરેલા દર્શન પાપોના નાશ અવશ્ય કરે છે. પણ પહેલા અન્ય પામવા તેમની પાછળ ગાંડા બનવું પડે છે. બેઉ આત્મા લાડવા જોઈતા હોય તો મળે ભક્તોને માટે પ્રભુ માટે પ્રાત:સ્મરણીય નથી પણ સદૈવ સ્મરણીય છે. ભગવાન જેના માથે હોય તેમને કોઈના હાથની ભય હોય પ્રભુએ પ્રાપ્તિની પ્રાપ્તી કરાવે તેનું નામ યોગ. પ્રાપ્ત થયેલ વસ્તુનું રક્ષણ કરવું તેનું નામ ક્ષેમ છે. પ્રભુનો સૌથી મોટો ગુણ હોય તો તે યોગક્ષેમ છે.

આગામી તા. 2-8 ને રવિવારે દાદાસાહેબ ખાતે સંદર્ભમાં પ્રવચન નું આયોજન કરવામાં આવેલ છે.

પૂ.રાજહંસ સૂરીજી મ.સા.નું ઉદ્દબોધન