• Gujarati News
  • લકુલીશ યુિનના વીસી તરીકે ડો.ઝાલા

લકુલીશ યુિનના વીસી તરીકે ડો.ઝાલા

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લકુલીશયોગ યુનિ.ની સર્ચ કમિટિની ભલામણના આધારે ગર્વનીંગ બોડી દ્વારા અમદાવાદ ખાતે કાર્યરત લકૃલીશ યોગ યુનિવર્સિટીના કુલપતિ તરીકે મ. કૃ. ભાવનગર યુનિવર્સિટીના શારીરિક શિક્ષણ વિભાગના નિવૃત નિયામક ડો. ચન્દ્રસિંહજી ઝાલાની નિમણૂંક કરવામાં આવી છે. ડો. ઝાલાએ કારકિર્દી દરમિયાન યુનિવર્સિટીમાં વિવિધ વિભાગોના વડા તરીકે કામગીરી બજાવી હતી.