તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • રાજ્યપાલ ઓ. પી. કોહલીનો રવિવારનો પ્રવાસ કાર્યક્રમ જાહેર

રાજ્યપાલ ઓ. પી. કોહલીનો રવિવારનો પ્રવાસ કાર્યક્રમ જાહેર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર | રાજ્યપાલ અો.પી. કોહલી તા.18-9 ને રવિવારે બપોરે 3 કલાકે સ્ટેટ એરક્રાફટ મારફત ભાવનગર એરપોર્ટ પર આવશે જયાંથી તેઓ સર્કિટ હાઉસ જશે. તેઓ બપોરે 3-50 કલાકે અમદાવાદના ડો. કે.સી. મહેતા દ્વારા રંગોલી પાર્ક ખાતે યોજાનારા તેજસ્વી વિદ્યાર્થીઓના સન્માન સમારોહમાં હાજરી આપવા રવાના થશે. ત્યારબાદ તેઓ સાંજે 5-20 કલાકે સ્ટેટ એરક્રાફટ દ્વારા અમદાવાદ જવા રવાના થશે.

અન્ય સમાચારો પણ છે...