• Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • ભાવનગર|ભાવનગર પોસ્ટલડિવિઝનની ટપાલ કચેરી�ઓના પ્રશ્નોના નિરાકરણ માટે ભાવનગરમાં સિનિયર સુપ્રિ

ભાવનગર|ભાવનગર પોસ્ટલડિવિઝનની ટપાલ કચેરી�ઓના પ્રશ્નોના નિરાકરણ માટે ભાવનગરમાં સિનિયર સુપ્રિન્ટેન્ડેન્ટ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર|ભાવનગર પોસ્ટલડિવિઝનની ટપાલ કચેરી�ઓના પ્રશ્નોના નિરાકરણ માટે ભાવનગરમાં સિનિયર સુપ્રિન્ટેન્ડેન્ટ �ઓફ પોસ્ટ �ઓફિસીઝની કચેરી ખાતે તા. 27-9 ના બપોરે 3 કલાકે ત્રિમાસિક ડાક અદાલત યોજાશે. ફરીયાદો વિજયાલક્ષ્મી મીના (ફરીયાદ અધિકારી),ભાવનગર ડિવિઝન �ઓફિસને તા. 26-9-16 સુધીમાં મળી જાય તે રીતે મોકલવા સિનિયર સુપ્રિન્ટેન્ડેન્ટની યાદીમાં જણાવાયુ છે.

પરંપરા|ભાવનગરમાં ત્રિ-માસિકડાક અદાલતનું કરાયેલું આયોજન

અન્ય સમાચારો પણ છે...