• Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • ભાવનગર |રોટરીકલબ ભાવનગર રોયલ સંચાલિત તથા સ્વ. જીતેન્દ્રભાઇ કે. દેસાઇ

ભાવનગર |રોટરીકલબ ભાવનગર રોયલ સંચાલિત તથા સ્વ. જીતેન્દ્રભાઇ કે. દેસાઇ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર |રોટરીકલબ ભાવનગર રોયલ સંચાલિત તથા સ્વ. જીતેન્દ્રભાઇ કે. દેસાઇ (જીતુભાઇ ફટાકડાવાળા) પરિવારના સહયોગથી રોટરી રોયલ રસીકરણ કેન્દ્રમાં તા. 18-9-2016 ને રવિવારે સવારે 10 થી 12 દરમિયાન ટ્રેઇન્ડ નર્સિંગ સ્ટાફ દ્વારા બાળકોને રસી મુકવામાં આવશે. બાળકોને પોલીયો, ત્રિગુણી, �ઓરી, પેન્ટાવેક, બીસીજી વ. રોગથી બચવા પ્રતિકારક રસી�ઓ નિ:શુલ્ક મુકી આપવામાં આવશે. ઉપરાંત સ્થળે એમ.એમ.આર. ટાઇફોઇડ, હીબ, રોટા વાયરસ, અછબડા, હીપેટાઇટીસ-એ તથા બી ન્યુમોનિયા વ. રોગથી બચવા રોગ પ્રતિકારક રસી�ઓ પણ રાહતદરે મુકી આપવામાં આવશે. સુિવધાનો લોકોને લાભ લેવા આયોજકોએ અનુરોધ કર્યો છે.

ભાવનગર શહેરમાં આજે રોટરી રોયલ રસીકરણ કેન્દ્ર કાર્યરત રહેશે

અન્ય સમાચારો પણ છે...