• Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • ભાવનગર |હાટકેશ વિદ્યોત્તેજક સંસ્કાર કેન્દ્ર દ્વારા તાજેતરમાં અમદાવાદ ખાતે તેજસ્વી

ભાવનગર |હાટકેશ વિદ્યોત્તેજક સંસ્કાર કેન્દ્ર દ્વારા તાજેતરમાં અમદાવાદ ખાતે તેજસ્વી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર |હાટકેશ વિદ્યોત્તેજક સંસ્કાર કેન્દ્ર દ્વારા તાજેતરમાં અમદાવાદ ખાતે તેજસ્વી તારલા�ઓનો સન્માન સમારોહ યોજાયો હતો. જેમાં ધો. 12 (વિજ્ઞાન પ્રવાહ)માં પ્રથમ નંબર પ્રાપ્ત કરવા બદલ ભાવેણાના કુ. ઝરણાબહેન જોષીને સ્વ.અંબાશંકર શાસ્ત્રી સુવર્ણચન્દ્રક તે�ઓના પુત્રી કોકિલાબહેન ભટ્ટના હસ્તે અેનાયત કરાયો હતો. વેળા વડીલ મુ. ચિત્તરંજન શાસ્ત્રી (વડોદરા) તેણીને આશિષ પાઠવ્યા હતા. સિધ્ધિથી ચિ. ઝરણા જોશીએ ભાવેણાનું તેમજ સમસ્ત પ્રશ્નોરા નાગર બ્રાહ્મણ જ્ઞાતિનું ગૌરવ વધાર્યુ છે.

પ્રશ્નોરા જ્ઞાતિનું ગૌરવ વધારતી ઝરણા જોષી

અન્ય સમાચારો પણ છે...