તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • ભાવનગર |સાયન્સ અોલીમ્પિયાડ ફાઉ. દ્વારા યોજાયેલી SOS ઇન્ટરનેશનલ લેવલની મેથેમેટીક

ભાવનગર |સાયન્સ અોલીમ્પિયાડ ફાઉ. દ્વારા યોજાયેલી SOS ઇન્ટરનેશનલ લેવલની મેથેમેટીક

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર |સાયન્સ અોલીમ્પિયાડ ફાઉ. દ્વારા યોજાયેલી SOS ઇન્ટરનેશનલ લેવલની મેથેમેટીક સ્પર્ધામાં વિશ્વના દેશોના 1400 શહેરોની 34000 સ્કુલોના લાખો વિદ્યાર્થી�ઓએ ભાગ લીધો હતો. પરીક્ષામાં સિલ્વર બેલ્સ પબ્લીક સ્કુલની વિદ્યાર્થીની માહી નિમેશભાઇ જીવરાજાણીએ સમગ્ર ગુજરાત, દિવ, દમણ અને દાદરાનગર હવેલી ઝોનમાં છઠ્ઠો ક્રમાંક પ્રાપ્ત કરીને સમગ્ર લોહાણા સમાજનું અને ભાવેણાનું ગૌરવ વધાર્યુ છે

મેથેમેટિક સ્પર્ધામાં માિહની અપૂર્વ સિદ્ધિ

અન્ય સમાચારો પણ છે...