• Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • ભાવનગર |એન.સી.સી. વિભાગ દ્વારા તાજેતરમાં વેસ્ટ બેંગાલના આસાનસોલ ખાતે યોજાયેલી

ભાવનગર |એન.સી.સી. વિભાગ દ્વારા તાજેતરમાં વેસ્ટ બેંગાલના આસાનસોલ ખાતે યોજાયેલી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર |એન.સી.સી. વિભાગ દ્વારા તાજેતરમાં વેસ્ટ બેંગાલના આસાનસોલ ખાતે યોજાયેલી ઇન્ટર ડાયરેકટેડ શુટીંગ કોમ્પિટિશનમાં શહેરની ગાંધી મહિલા કોલેજના એન.સી.સી. વિભાગની વિદ્યાર્થીની કુ. સેજલબા એમ. ડોડીયાએ પાંચમો ક્રમાંક પ્રાપ્ત કરીને આગળના કેમ્પ માટે પસંદગી પામીને ગાંધી મહિલા કોલેજનું ગૌરવ વધાર્યુ હતુ.

શુટીંગ કોમ્પિટિશનમાં સેજલબાની પસંદગી

અન્ય સમાચારો પણ છે...