તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બસ સળગાવનાર આરોપીઓ જેલહવાલે કરાયા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટીદારઅનામત આંદોલનના બીજા તબક્કા દરમિયાન બોટાદ જિલ્લાના તુરખા સરવા રોડ પર એસ.ટી. બસને સળગાવનાર ભદ્રાવડીના પટેલો સુરેશ પ્રભુદાસ પટેલ, કમલેશ ધનશ્યામભાઇ પટેલ, વિપુલ રણછોડભાઇ પટેલ, નરેશ વલ્લભભાઇ પટેલ, હિતેશ ધનશ્યામભાઇ પટેલ અને કલ્પેશ માવજીભાઇ પટેલને કોર્ટ દ્વારા મળેલ એક દિવસના રીમાન્ડ પુર્ણ થતા આજે તમામ આરોપીને જેલહવાલે કરવાનો કોર્ટે હુકમ કર્યો હતો. અગાઉ પણ બોટાદ જિલ્લામાં બસો સળગાવાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...