તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • ભાવનગર |ભાવનગરના જિજ્ઞાસુ ભાઇ�ઓ તથા બહેનો માટે તા. 27 11 ને

ભાવનગર |ભાવનગરના જિજ્ઞાસુ ભાઇ�ઓ તથા બહેનો માટે તા. 27-11 ને

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર |ભાવનગરના જિજ્ઞાસુ ભાઇ�ઓ તથા બહેનો માટે તા. 27-11 ને રવિવારે શહેરના યશવંતરાય નાટયગૃહમાં વિપશ્યના ધ્યાન પરિચય કાર્યક્રમ યોજાશે. ક્રોધ, ભય, ચિંતા, વ્યાકુળતાથી ક્રમશ: મુકિત મેળવવા માટે ઉપયોગી કાર્યક્રમ અંતર્ગત આજે બપોરે 2 થી 3 રજીસ્ટ્રેશન થશે અને ડોકયુમેન્ટ્રી દર્શાવાશે. બપોરે 3 કલાકે આનાપાન, ધ્યાન પ્રશિક્ષણ બાદ બપોરે 3-30 કલાકે વિપશ્યના અાચાર્ય રાજુભાઇ મહેતાનું અાધિ, વ્યાધિ અને ઉપાધિમાંથી મુકિત મેળવો વિષયક પ્રવચન, પ્રશ્નોત્તરી અને જુના સાધકોના અનુભવો રજૂ થશે.

વિપશ્યના ધ્યાન પરિચય કાર્યક્રમ યોજાશે

અન્ય સમાચારો પણ છે...