તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • ભાવનગર |વિશ્વ વિકલાંગતા દિવસ નિમીત્તે તક્ષશીલા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા તા.

ભાવનગર |વિશ્વ વિકલાંગતા દિવસ નિમીત્તે તક્ષશીલા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા તા.

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર |વિશ્વ વિકલાંગતા દિવસ નિમીત્તે તક્ષશીલા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા તા. 3-12 ના રોજ સવારે 8 થી 5 દરમિયાન સમગ્ર ભાવનગર જિલ્લાના અંધ (દ્રષ્ટિહિન), બહેરામુંગા (શ્રવણમંદ), મંદબુધ્ધિ, બહુવિકલાંગ તેમજ દિવ્યાંગો માટે અમૃત કાર્ડ, આધારકાર્ડ તેમજ રોજગાર નોંધણીનો કેમ્પ શહેરના કાળીયાબીડમાં ભગવતી સર્કલ નજીક આવેલા પ્લોટ નં. સી/4114 ખાતે યોજાશે.

તક્ષશીલા વિદ્યાલયમાં વિકલાંગો માટે કેમ્પ

અન્ય સમાચારો પણ છે...