ગચ્છનાયક પૂજય હેમચન્દ્રસૂરી મ.સા. કાલે ભાવનગરમાં

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર | પૂજ્યપાદ શાસન સમ્રાટ આ.ભ.શ્રીમદ્ વિજય નેમિસૂરીશ્વરજી મ.સા.સમુદાયના પૂજ્યપાદ ગચ્છનાયક હેમચન્દ્રસૂરીશ્વરજી મ.સા. આદિ સાધુ-સાધ્વીજી ભગવંતો શંખેશ્વર મહાતીર્થ શાસન સમ્રાટ શ્રમણી વિહારનું એક આદર્શ રુપ કાર્યનો ઉદ્ઘાટન સમારોહ પૂર્ણ કરીને તા.31/3 ને શુક્રવારે ભાવનગરની ધન્યધરા પર શાસ્ત્રીનગર વિભાગમાં પધારશે. ત્યારબાદ ચૈત્ર સુદ-5, તા.1 એપ્રિલને શનિવારે પૂજ્યશ્રીની પાવનકારી નીશ્રામાં જૈનોમાં જેનું અનેરૂ મહત્વ છે.એવી શાશ્વતી ચૈત્ર માસની ઓળીની આરધાનાાર્થે દાદાસાહેબ ખાતે પધારશે. તેમ પૂજ્ય મૂનિરાજ જગતચંદ્ર વિજયજી મ.સા.શિષ્યરત્ન મૂનિરાજ ભકિતચંદ્ર વિજયજી મ.સા.ની યાદીમા જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...