મ્યુ. શાળાના 50 છાત્રોને પ્રોત્સાહન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર | નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને અમદાવાદના સાયન્સ સિટી અને કાંકરિયાના પ્રવાસે ગુરૂવારે લઇ જવાશે અને તેનો તમામ ખર્ચ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ઉપાડશે ઘણા વર્ષો બાદ તેજસ્વી છાત્રોને પ્રોત્સાહન આપવા પ્રવાસનું આયોજન કરાયું છે તેમ શાસનાધિકારી સતીષભાઇ ત્રિવેદીએ જણાવી પ્રવાસમાં 10 વિદ્યાર્થીઓ એવા છે જે વિજ્ઞાન મેળામાં રાજ્ય કક્ષાએ ગયા હતા. તો 7 બાળકો એવા છે જેણે સમગ્ર ભાવનગરમાં યોગમાં નંબર મેળવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...