તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • ભાવનગર |ભાવનગર જિલ્લા રમતગમત અધિકારીની કચેરી, ભાવનગર દ્વારા સંચાલિત ખેલ

ભાવનગર |ભાવનગર જિલ્લા રમતગમત અધિકારીની કચેરી, ભાવનગર દ્વારા સંચાલિત ખેલ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર |ભાવનગર જિલ્લા રમતગમત અધિકારીની કચેરી, ભાવનગર દ્વારા સંચાલિત ખેલ મહાકુંભ અંતર્ગત અંડર-14 અને અંડર-17 ની કબડ્ડી, તાલુકા જિલ્લા કક્ષાની સ્પર્ધા યોજાનાર હોય જેમાં �ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવેલ હોય તેમની સ્પર્ધા તા. 17 ના રોજ શાળા કક્ષાઅે આયોજન કરવાનું રહેશે. તા. 19મીએ સી.આર.સી. કક્ષાએ, તા. 19મીએ તાલુકા કક્ષાઅે આયોજન કરવાનું રહેશે. તાલુકાએથી જીલ્લા કક્ષાએ ભાગ લેવાનો રહેશે. જિલ્લા કક્ષાની સ્પર્ધા ગણેશ ક્રિડાં મંડળ, મોતીબાગ, ભાવનગર ખાતે તા. 24-9 ના રોજ ભાઇ�ઓ તથા તા. 25મીએ બહેનોની સ્પર્ધા યોજાશે.

ખેલ મહાકુંભ અંતર્ગત વિવિધ સ્પર્ધા

અન્ય સમાચારો પણ છે...