• Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • ભાવનગર |ભાવનગરના કાળીયાબીડ પાણીની ટાંકી પાસે એકટીવા સ્કુટર લઇ પસાર

ભાવનગર |ભાવનગરના કાળીયાબીડ પાણીની ટાંકી પાસે એકટીવા સ્કુટર લઇ પસાર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર |ભાવનગરના કાળીયાબીડ પાણીની ટાંકી પાસે એકટીવા સ્કુટર લઇ પસાર થઇ રહેલ જુનેદ હનીફભાઇ કાળવાતર (રહે.ગઢેચી વડલા, રામજીની વાડી)ને એલસીબી પોલીસે અટકાવી તેના કાગળો માંગતા તેણે ગાડી ગત તા.9ના બપોરે હીમાલયા મોલના પાર્કિગમાંથી ચોરી કરી લીધું હોવાની કબુલાત કરતા પોલીસે તેને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

ચોરાઉ સ્કૂટર સાથે શખ્સ જબ્બે

અન્ય સમાચારો પણ છે...