• Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • ભાવનગર |તાજેતરમાં રમાઇ ગયેલી જિલ્લાકક્ષાની વોલીબોલ સ્પર્ધામાં બી.એમ.કોમર્સ હાઇસ્કૂલના શ્રૃતિ

ભાવનગર |તાજેતરમાં રમાઇ ગયેલી જિલ્લાકક્ષાની વોલીબોલ સ્પર્ધામાં બી.એમ.કોમર્સ હાઇસ્કૂલના શ્રૃતિ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર |તાજેતરમાં રમાઇ ગયેલી જિલ્લાકક્ષાની વોલીબોલ સ્પર્ધામાં બી.એમ.કોમર્સ હાઇસ્કૂલના શ્રૃતિ સમીરભાઇ પંડ્યા અને ઇશિતા રાજુભાઇ ચૌહાણે અંડર-17 બહેનોના વિભાગમાં શાનદાર રમતનું પ્રદર્શન કરી અને રાજ્યકક્ષાની સ્પર્ધા માટે પસંદગી પામ્યા છે. તેઓને માર્ગદર્શન આચાર્ય પરેશભાઇ ત્રિવદીએ આપ્યુ હતુ.

રાજ્યકક્ષાની વોલીબોલ સ્પર્ધામાં રમશે શ્રૃતિ પંડ્યા, ઇશિતા ચૌહાણ

અન્ય સમાચારો પણ છે...