• Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • વાળુકડ |ગુજરાત સરકારના વિભાગ રમત ગમત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ દ્વારા

વાળુકડ |ગુજરાત સરકારના વિભાગ રમત ગમત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ દ્વારા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાળુકડ |ગુજરાત સરકારના વિભાગ રમત ગમત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ દ્વારા આયોજિત શાળાકીય અંડર-19 સંપર્ક ટકરાવ ભાઇઓ - બહેનોની સ્પર્ધા વિરપર (જિલ્લો મોરબી) ખાતે યોજાઇ ગયેલ. સ્પર્ધામાં ભાવનગર ગ્રામ્યની માધ્યમિક શાળા વાળુકડ (જીજીનું, તા.ઘોઘા) ભાગ લઇ રાજય કક્ષાએ પ્રથમ નંબર મેળવી સંપર્ક ટકરાવ રમતમાં રાજય વિજેતા ટીમ બની હતી. સાથે બહેનોની ટીમે પણ ચોથો ક્રમાંક મેળવ્યો હતો. ખેલાડીઓ હવે નેશનલ કક્ષાએ રમવા માટે જશે.

રમત ગમત ક્ષેત્રે વાળુકડ માધ્યમિક શાળા દ્વારા શ્રેષ્ઠ પ્રદર્શન કરાયું

અન્ય સમાચારો પણ છે...