સંસ્કૃત શિખવા સંભાષણ તાલીમ વર્ગ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર : બોટાદમાં સંસ્કૃત ભારતીના સંયોજક દ્વારા આગામી તા.17-9-2016 થી 27-9-2016 સુધી વિવેકાનંદ સ્કુલ પાળીયાદ રોડ બોટાદ ખાતે રાત્રીના 8 થી 10 કલાક સુધી સંસ્કૃત સંભાષણ વર્ગનું વિના મુલ્યે આયોજન કરવામાં આવ્યું છે. વર્ગમાં શાળા કોલેજના વિદ્યાર્થીથી માંડીને મોટી ઉમરના ગૃહસ્થ લોકો પણ જોડાઇ શકે છે. માટે સંસ્કૃતનું કોઇ પુર્વજ્ઞાન હોવું જરૂરી નથી. માત્ર 10 દિવસમાં સંસ્કૃત બોલતા વાતચીત કરતાં શીખી શકાય છે. માટે વધુ વિગત માટે મનોજભાઇ ઉપાધ્યાય મો. 9898587575 નો સંપર્ક કરવો.

અન્ય સમાચારો પણ છે...