તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • ભાવનગર |શહેર જિલ્લા અને બોટાદના માધ્ય. શાળા આચાર્ય સંઘના કારોબારીની

ભાવનગર |શહેર -જિલ્લા અને બોટાદના માધ્ય. શાળા આચાર્ય સંઘના કારોબારીની

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર |શહેર -જિલ્લા અને બોટાદના માધ્ય. શાળા આચાર્ય સંઘના કારોબારીની સંયુકત સભા તા. 28-11 ના રોજ બપોરે 2-30 કલાકે ગંગાજળીયા તળાવ નજીક અાવેલા જિલ્લા સહકારી મંડળીના કાર્યાલયમાં મળશે. જેમાં સાંપ્રત પ્રવાહો, આચાર્યો અને શાળા�ઓને લગતા પ્રશ્નો અને રાજયની માધ્યમિક શિક્ષણની આગામી સ્થિતી અંગેની ચર્ચા થશે. જિલ્લાના રાજયકક્ષાના પ્રશ્નોનો વિગતે અહેવાલ રજૂ થશે તેમ ભાવનગર જિલ્લા આચાર્ય સંઘના મહામંત્રીની યાદીમાં જણાવાયુ છે.

બેઠક |સોમવારે શહેરમાં માધ્યમિક શાળા આચાર્ય સંઘની સભા

અન્ય સમાચારો પણ છે...