તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • ભાવનગર |શિવમ શિક્ષણ સેવા સાર્વજનિક ટ્રસ્ટ તથા સમસ્ત માનવ કલ્યાણ

ભાવનગર |શિવમ શિક્ષણ સેવા સાર્વજનિક ટ્રસ્ટ તથા સમસ્ત માનવ કલ્યાણ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર |શિવમ શિક્ષણ સેવા સાર્વજનિક ટ્રસ્ટ તથા સમસ્ત માનવ કલ્યાણ સેવા ટ્રસ્ટના સંયુકત ઉપક્રમે તા. 29 ના રોજ સાંજે 4 કલાકે શહેરના મહાત્મા ગાંધી રકતપિત્ત કોલોનીમાં મોબાઇલ દવાખાનાનો શુભારંભ થશે. પ્રસંગે ડો. નરેશભાઇ સૂચક તથા ડો. જોષીના હસ્તે દિપપ્રાગટય કરાશે. વેળા પૂ. રામકૃષ્ણ શાસ્ત્રીજી તથા મમતાદીદી આર્શિવચન આપશે.

ગાંધી કોલોનીમાં મોબાઇલ દવાખાનું શરૂ થશે

અન્ય સમાચારો પણ છે...