તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મામસા ફેકટરીમાંથી રૂ.40 હજારની માલમત્તાની ચોરી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મામસા ફેકટરીમાંથી રૂ.40 હજારની માલમત્તાની ચોરી

ભાવનગર| મામસા ખાતે GIDCમાં પ્લોટ નં-8માં બચાણી કેટલ ફીલ્ડ નામે ફેકટરી ધરાવતા ફરિયાદી દીનેશભાઇ બલરામભાઇ બચાણીએ ગત તા.4/10 દરમ્યાન ફેકટરીની ઓફીસમાંથી રૂ.7 હજાર રોકડા ઉપરાંત ટીવી.,કોમ્પ્યુટર,સીસીટીવી કેમેરાના ડીવીડી સહીત કુલ રૂ.40 હજારની મતાની ચોરી થતાં શકદાર તરીકે અવદેશકુમાર રામશીરવા બિહારીનુ નામ દર્શાવેલ છે.

અન્ય સમાચારો પણ છે...