તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • ભાવનગર |શહેરની શાહ ખી.લ. બહેરા મુંગા શાળા ટ્રસ્ટ દ્વારા યોજાયેલા

ભાવનગર |શહેરની શાહ ખી.લ. બહેરા મુંગા શાળા ટ્રસ્ટ દ્વારા યોજાયેલા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર |શહેરની શાહ ખી.લ. બહેરા મુંગા શાળા ટ્રસ્ટ દ્વારા યોજાયેલા 14માં જીવનસાથી પરિચયમેળામાં જેમનું વેવિશાળ નકકી થયુ હતુ તેવા અંકિતા હરણીયા અને હિરેન પાડલીયાને નાનાલાલ ભવાનભાઇ ચેરીટેબલ ટ્રસ્ટના એકઝીકયુટીવ ટ્રસ્ટી જયંતભાઇ વનાણીના હસ્તે ચેક અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં યુવતીને રૂા 36,000 અને યુવકને રૂા 16,000નો ચેક અને સંસ્થા તરફથી નવદંપતિને કાંડા ઘડીયાળ અાપવામાં આવેલ. વેળા બુધાભાઇએ પ્રાસંગિક પ્રવચનમાં સંસ્થાના બાળકોને મહિનામાં ચાર વખત મિષ્ટાન ભોજન, એકવાર રંગોલીમાં રમવા-જમવા લઇ જવાની અને દિવાળીમાં દરેક બાળકને 1-1 જોડી નવા કપડા આપવાની જાહેરાત કરી હતી.

શહેરના નવદંપતિને ચેક અર્પણ કરાયો

અન્ય સમાચારો પણ છે...