• Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • ભાવનગર |ગાંધી સ્મૃતિ ટ્રસ્ટ, બળવંતરાય મહેતા સ્મારક ટ્રસ્ટ, સરદાર વલ્લભભાઇ

ભાવનગર |ગાંધી સ્મૃતિ ટ્રસ્ટ, બળવંતરાય મહેતા સ્મારક ટ્રસ્ટ, સરદાર વલ્લભભાઇ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર |ગાંધી સ્મૃતિ ટ્રસ્ટ, બળવંતરાય મહેતા સ્મારક ટ્રસ્ટ, સરદાર વલ્લભભાઇ સ્મારક ટ્રસ્ટ અને લોકસેવક મંડળના સંયુકત ઉપક્રમે પૂ. બળવંતરાય મહેતાની 51 મી પુણ્યતિથિ નિમીત્તે તા. 19-9 ને સોમવારે સવારે 9 થી 9-30 સુધી શહેરના કેસન્ટ સર્કલ ખાતે આવેલ બળવંતરાય મહેતાની અર્ધ પ્રતિમા પાસે ભજન તથા ધૂન યોજાશે.

બળવંતરાય મહેતાની તિથિએ આજે પ્રાર્થના

અન્ય સમાચારો પણ છે...