ભાવનગર | 17 સપ્ટેમ્બર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર | 17 સપ્ટેમ્બર

ભાવનગરમહાનગરપાલિકા દ્વારા અમલી કરાયેલા ઘરવેરા તેમજ પાણીવેરાના અસહ્ય વધારા બાબતે સૌરાષ્ટ્ર ચેમ્બર �ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી તેમજ તેમના સંલગ્ન એસોસીએશન દ્વારા રોષ વ્યકત કરી ભાવવધારો પાછો ખેંચવા શહેર ભાજપ સંગઠન,સાંસદ તેમજ ધારાસભ્યોને અગાઉ પત્રો પાઠવીને તેમજ રૂબરૂ રજુઆત કરાઇ હતી. દરમિયાન તાજેતરમાં મેયરએ ઘરવેરાના વધારામાં 60 ટકા ઘટાડો કરવાની જાહેરાત કરતા સૌરાષ્ટ્ર ચેમ્બર �ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પદાધિકારી�ઓએ સબંધીત તમામ સત્તાધીશો પ્રત્યે આભારની લાગણી વ્યકત કરી હતી.

કરવેરાના ઘટાડાને ચેમ્બરનો અાવકાર

અન્ય સમાચારો પણ છે...