• Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • ભાવનગર શહેરને વરસાદમાં ભાદરવો માસ ફળ્યો છે અને તેમાંય રવિવારે

ભાવનગર શહેરને વરસાદમાં ભાદરવો માસ ફળ્યો છે અને તેમાંય રવિવારે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર શહેરને વરસાદમાં ભાદરવો માસ ફળ્યો છે અને તેમાંય રવિવારે સવારથી બપોર સુધીમાં શહેરમાં ગાજવીજ અને તોફાની પવનના સૂસવાટા વચ્ચે ત્રણેક ઇંચ વરસાદ વરસી જતા શહેરમાં ઠંડક પ્રસરી વળી હતી. શહેરમાં મુશળધાર વરસાદથી ઠેર ઠેર ગોઠણસમાણા પાણી ભરાઇ ગયા હતા અને કાળા ડીબાંગ વાદળો છવાઇ જતા ભર બપોરે વાહનોને લાઇટ શરૂ રાખવાની ફરજ પડી હતી. તસવીર- અજય ઠક્કર

ભાવનગરને ફળ્યો ભાદરવો : રવિવારે બપોર સુધીમાં અનરાધાર ત્રણ ઇંચ વરસાદ વરસી ગયો

અન્ય સમાચારો પણ છે...