• Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • ભાવનગર|વિર માંધાતાકોલી સમાજ સંગઠન દ્વારા આગામી દિવસોમાં લેવામાં આવનારી વિવિધ

ભાવનગર|વિર માંધાતાકોલી સમાજ સંગઠન દ્વારા આગામી દિવસોમાં લેવામાં આવનારી વિવિધ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર|વિર માંધાતાકોલી સમાજ સંગઠન દ્વારા આગામી દિવસોમાં લેવામાં આવનારી વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષા�ઓ માટેની તૈયારી કરી રહેલા ભાવનગર શહેરના યુવક તથા યુવતી�ઓમાં આત્મવિશ્વાસ વધારવા માટે ડો. અજયસિંહ જાડેજા દ્વારા વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવશે. સેમિનારમાં તે�ઓ પોતાનુ લક્ષ્ય સિધ્ધ કરવુ, ગુસ્સો દૂર કરવો, આદતો સુધારવી, ડર દૂર કરવો વ. પ્રેકટીકલ સાથે બતાવવામાં આવશે. સેમિનારમાં ભાગ લેવા ઇચ્છુકોએ વિર માંધાતા કાર્યાલય (પાનવાડી, ભાવનગર) ખાતે રૂબરૂ અથવા મોબાઇલ નં. 9825552753 નો સંપર્ક સાધવા સંગઠન દ્વારા જણાવાયુ છે.

ગાઇડ|વિર માંધાતા કોલી સમાજ સંગઠન દ્વારા યોજાશે સેમિનાર

અન્ય સમાચારો પણ છે...