• Gujarati News
  • કૌશલ્ય શિશુવિહાર સંસ્થા ખાતે આજે

કૌશલ્ય- શિશુવિહાર સંસ્થા ખાતે આજે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કૌશલ્ય- શિશુવિહાર સંસ્થા ખાતે આજે

બુધસભાની 1820 મી બેઠક મળશે

ભાવનગર|સપ્ટેમ્બર1980 થી નિયમીત મળતી બુધસભાની કવિઓની 1820 મી બેઠક તા. 15 જુલાઇને બુધવારે સાંજે 6 કલાકે શિશુવિહારના વાનપ્રસ્થ ભવનમાં યોજાશે. ગુજરાત સાહિત્ય પરીષદ દ્વારા યોજાતા આપણો સાહિત્યવારસો શ્રેણી અંતર્ગત શિશુવિહારના સહયોગથી કવિ વીરૂ પુરોહિતના કાવ્યપાઠનું આયોજન કરાયેલ છે.