તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

િજલ્લા પંચાયતે પ્રશ્નો સાંભળ્યા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગરિજલ્લા પંચાયત દ્વારા પંચાયતની સીટ વાઇઝ લોક પ્રશ્નો સંભળવાનંુ શરૂ કરાયંુ છે. જેમાં અધેવાડા સીટ પર પ્રમુખ સંજયસિંહ, બંાધકામ કમિટીના ચેરમેન પદુભા ગોહિલ, શિક્ષણના ચેરમેન નિતાબેન સહિતના અધેવાડા, કોબડી, ભંડારિયા, ભુતેશ્વર સહિતના ગામોમાં જઇને લોકોના પ્રશ્નો સાંભળ્યા હતા. જેમાં સંબધિત અધિકારીઓ, ખાતાઓને સમસ્યાઓના ઉકેલ માટે તાકિદ કરાઇ હતી, આગામી તા. 20/9 ના રોજ બગદાણા સીટ પર લોક પ્રશ્નો સાંભળવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...