તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • ભાવનગર |અખિલ સૌરાષ્ટ્ર કચ્છ રઘુવીર સેના મહિલા મંડળ,ભાવનગર દ્વારા લોહાણા વિદ્યાર્થી

ભાવનગર |અખિલ સૌરાષ્ટ્ર-કચ્છ રઘુવીર સેના મહિલા મંડળ,ભાવનગર દ્વારા લોહાણા વિદ્યાર્થી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર |અખિલ સૌરાષ્ટ્ર-કચ્છ રઘુવીર સેના મહિલા મંડળ,ભાવનગર દ્વારા લોહાણા વિદ્યાર્થી ભવન, ભાવ.ના સહયોગથી તાજેતરમાં લોહાણા સમાજના 5 બાળકો દ્વારા તાજેતરમાં રઘુવંશી ચાઇલ્ડ પ્લે ટાઇમ શરૂ કરવામાં આવેલ. મહિલા મંડળ સંચાલિત પ્લે ટાઇમ રઘુવંશી સમાજના 3 થી 13 વર્ષના બાળકો માટે દર શનિવાર તથા રવિવારે સાંજે 5 થી 7 દરમિયાન કાર્યરત રહેશે.

શહેરમાં અખિલ સૌરાષ્ટ્ર કચ્છ રઘુવંશી ચાઇલ્ડ પ્લેટાઇમ શરૂ કરાયું

અન્ય સમાચારો પણ છે...