તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માવતરના ગરબાનો ટ્રેઇનિંગ કેમ્પ યોજાશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગરનીમાવતર સંસ્થા દ્વારા નવરાત્રી પર્વે યોજાનારા ગરબાના આયોજનને અનુલક્ષીને વર્ષે પ્રથમ વખત આગામી તા. 24 થી 26 સપ્ટેમ્બર દરમિયાન શહેરના સંત કંવરરામ ચોક પાસે આવેલી વાળંદ જ્ઞાતિની વાડીમાં માવતરના ગરબા ટ્રેઇનીંગ કેમ્પ યોજાશે. જેમાં કોરીયોગ્રાફર ચંકી ડાન્સર (જીનીયસ ગ્રુપ), જયદીપ ઘીવાલા અને પ્રતિભા ભડીયાદ્રા દ્વારા વડીલોને વિનામૂલ્યે અવનવા સ્ટેપ શીખવવામાં આવશે. કેમ્પમાં જોડાવવા ઇચ્છુકોએ તેમના નામ માવતરના કાર્યાલય (402, પૃથ્વી કોમ્પ્લેક્ષ, કાળાનાળા)ખાતે સંપર્ક સાધવો.

અન્ય સમાચારો પણ છે...