તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • ભાવનગર|શામળદાસ આર્ટસકોલેજની સામે આવેલા ભાવનગર યુનિવર્સિટીના રોજગાર માહિતી અને માર્ગદર્શન

ભાવનગર|શામળદાસ આર્ટસકોલેજની સામે આવેલા ભાવનગર યુનિવર્સિટીના રોજગાર માહિતી અને માર્ગદર્શન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર|શામળદાસ આર્ટસકોલેજની સામે આવેલા ભાવનગર યુનિવર્સિટીના રોજગાર માહિતી અને માર્ગદર્શન કેન્દ્રમાં તા. 19-9 ના રોજ સવારે 11 કલાકે ફાયનાન્સીયલ એડવાઇઝરની થનારી ભરતીમેળામાં એમ. એ.ની લાયકાત ધરાવતા ઉમેદવારોએ હાજર રહેવુ. વેળા �24 થી 46 ની વય ધરાવતા ભાઇ�ઓ તથા બહેનોના ઇન્ટરવ્યુ લેવાશે.

સદ્દકાર્ય|યુનિ.રોજગાર માહિતી માર્ગદર્શન કેન્દ્રમાં ભરતી મેળો

અન્ય સમાચારો પણ છે...