તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • ભાવનગર|સૌરાષ્ટ્ર કચ્છ સમસ્તબ્રહ્મસમાજ દ્વારા વિવિધ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષા�ઓ માટે બ્ર

ભાવનગર|સૌરાષ્ટ્ર-કચ્છ સમસ્તબ્રહ્મસમાજ દ્વારા વિવિધ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષા�ઓ માટે બ્રહ્મસમાજના વિદ્યાર્થી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર|સૌરાષ્ટ્ર-કચ્છ સમસ્તબ્રહ્મસમાજ દ્વારા વિવિધ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષા�ઓ માટે બ્રહ્મસમાજના વિદ્યાર્થી ભાઇ�ઓ તથા બહેનોને મેથ, રીઝનીંગ અને જનરલ સ્ટડીના સીધા માર્ગદર્શન માટેનો નિ:શુલ્ક તાલીમ વર્ગ તા. 24-9 ના રોજ સાંજે 5 થી 8 દરમિયાન શહેરના સિંધુનગરમાં આવેલ ઔ. સ. સાડાચારસો બ્રાહ્મણ જ્ઞાતિના છાત્રાલય (રમાવાડી) ખાતે રાખવામાં આવેલ છે. વર્ગમાં રાજકોટથી ગોપાલ ભટ્ટ અને તે�ઓના સહયોગી�ઓ પધારશે.જે�ઓએ અગાઉ ફોર્મ ભરેલા છે તે�ઓ તેમજ નવા જોડાવવા ઇચ્છુકોને હાજર રહેેવા જણાવાયુ છે.

ગાઇડ|સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા યોજાશે સ્પર્ધાત્મક પરીક્ષાના વર્ગો

અન્ય સમાચારો પણ છે...