તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • ભાવનગર| ખેલમહાકુંભ 2016 અંતર્ગત ભાવનગર તેમજ બોટાદ જિલ્લામાં વસતા પ્રજ્ઞાચક્ષુ ખેલાડી�ઓ

ભાવનગર| ખેલમહાકુંભ-2016 અંતર્ગત ભાવનગર તેમજ બોટાદ જિલ્લામાં વસતા પ્રજ્ઞાચક્ષુ ખેલાડી�ઓ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર| ખેલમહાકુંભ-2016 અંતર્ગત ભાવનગર તેમજ બોટાદ જિલ્લામાં વસતા પ્રજ્ઞાચક્ષુ ખેલાડી�ઓ માટેના ફોર્મ ભરવાની કાર્યવાહી તા.16-9 થી આગામી તા. 30-9 સુધી ચાલુ રહેશે. જેમાં ક્રિકેટ, ચેસ અને એથ્લેટિકસમાં દોડ,કુદ, ચક્રફેંક, બરછીફેંક અને ગોળાફેંક જેવી રમતોમાંથી કોઇપણ 3 રમતમાં ભાગ લઇ શકાશે. જે માટે રજાના દિવસો સિવાય ઓફિસ સમય દરમિયાન રાષ્ટ્રીય અંધજન મંડળની ભાવનગર જિલ્લા શાખા (નવા ફિલ્ટર સામે, વિદ્યાનગર)અથવા સ્પે. ખેલ મહાકુંભના કન્વીનર રમેશભાઇ બારડ (મો. 9426851276)નો સંપર્ક સાધવો.

કૌશલ્ય | તમામ પ્રજ્ઞાચક્ષુઓ માટે યોજાશે સ્પેશિયલ ખેલ મહાકુંભ

અન્ય સમાચારો પણ છે...