આથી આપણે પિતાની વાત સાંભળીએ છીએ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આપ વાંચી રહ્યાં છો દેશનાં સૌથી વિશ્વસનીય અને સૌથી મોટા અખબારી જૂથ ગ્રુપનું દૈિનક

યુનિવર્સિટી ઓફ કેરોલિનાના એક અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે આપણને પોતાના માતા-પિતા પાસેથી પુરતા પ્રમાણમાં જીન્સ મળે છે પરંતુ આપણે ડીએનએનો વધુ ઉપયોગ કરીએ છીએ, જે આપણને પિતા પાસેથી મળેલું હોય છે. કારણ છે કે આપણે જે હોઇએ તે પિતાને કારણે હોય છે. સફળતા, નિષ્ફળતાને જોવાના દ્રષ્ટિકોણથી માંડીને સારા સ્વાસ્થ્ય અને બીમારીઓ સામે લડવા સુધીની ક્ષમતા પિતા પાસેથી મળે છે.

સાયન્સ પણ માને છે કે આપણે જે છીએ તે પિતાને કારણે છીએ

અને સૌથી મોટી વાત

{ જર્નલ ઓફ અેપ્લાઇડ ડેવલપમેન્ટ સાઇકોલોજીનો 2014નો અભ્યાસ કહે છે કે પિતા બાળકોને જે વાર્તાઓ સંભળાવે છે, તે બાળકોની સફળતમાં મહત્વની હોય છે. વાર્તાઓ મગજ પર સકારાત્મક અસર નાખે છે.

{ યેલ યુનિવર્સિટીના રિસર્ચ મુજબ પિતા જ્યારે બાળકોની સાથે ઉછળ-કૂદવાળી રમતો રમે છે તો, તેનાથી બાળકોમાં ભયને પહેલાથી સમજવા, સમસ્યા સમજવી, પોતાની મર્યાદા જાણવા જેવી વાતો વિકસિત થાય છે.

પિતા ઘણી વાર જુઠ્ઠું પણ બોલે છે

પિતા માટે સાયન્સમાં છે

પ્રેમ, ત્યાગ અને ધૈર્ય શીખવાડે છે 3 લઘુ કથાઓ

પિતા હંમેશ સાચા હોય છે

{ તેઓ થાકીને ઘરે પરત આવ્યા હોવાછતાં તમને સાઇકલ ચલાવવાનું શીખવાડવા માટે તૈયાર હતા.

{ જ્યારે તેમનું પર્સ ખાલી હતું ત્યારે પણ તમને પસંદગીની વસ્તુ અપાવી દીધી હશે.

{ તેમને ભૂખ લાગી રહી હતી ત્યારે પણ તમને ખવડાવ્યું હતું.

{ તમને નવા વસ્ત્રો અપાવવા લઇ ગયા પરંતુ લીધા. કહ્યું - તમે મોટા થઇ રહ્યા છો, તમારા વસ્ત્રો નાના થઇ જાય છે, મારી પાસે છે.

પિતાનું ધૈર્ય

હુંશાળામાં ઝઘડીને આવ્યો હતો. પિતાને કહ્યું થોડાક પથ્થર અને ચાકુ આપી દો બદલો લઇશ. પિતાએ મારો ગુસ્સો જોઇને હકારમાં માથું હલાવી દીધું. તેઓ વસ્ત્રો જમાવવા લાગ્યા. મેં પૂછ્યું શું છે - પિતાએ કહ્યું મેં પરિણામ વિચારી લીધું છે. તમે તેમને મારશો અને અમને જેલમાં જવું પડશે.

પિતાનો ત્યાગ

પાપાદરરોજ પગપાળે ઓફિસે જતા હતા. દિવસે આઇઆઇટીનું રિઝલ્ટ આવ્યું હતું, અખબારોમાં સંઘર્ષની વાર્તા વાંચી કે કેવી રીતે પિતાએ ત્યાગ કરીને પુત્રને સફળ બનાવ્યો.

પિતાનો પ્રેમ

તેઓસૈનિક હતા. સૈંકડો ગોળીઓ નજીકથી પસાર થઇ હતી. પરંતુ કોઇ તેમને ભાંગી શક્યો હતો. દિવસે પુત્રીનાં લગ્ન હતાં. વિદાય વખતે પિતાએ ગળે લગાડતાની સાથે એવું લાગ્યું કે સેંકડો ગોળીઓ વાગી હોય.

અન્ય સમાચારો પણ છે...