• Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • વિદ્યાનગરમાં મુનીશરત્નસૂરી મ.સા.નો કાલે ચાતુર્માસ પ્રવેશ

વિદ્યાનગરમાં મુનીશરત્નસૂરી મ.સા.નો કાલે ચાતુર્માસ પ્રવેશ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રિલીઝીયસ રીપોર્ટર | ભાવનગર | 28 જૂન

દીક્ષાદાનેશ્વરી આચાર્ય ભગવંંત ગુણરત્નસૂરીશ્વરજી મ.સા.નાં શિષ્યરત્ન પ.પૂ.આચાર્ય મુનીશરત્નસૂરીશ્વરજી મ.સા.તથા પૂ.પંન્યાસ જીવેશરત્ન વિજયજી મ.સા.તેમજ પૂજય સાધ્વીજી પ્રમોદરેખાશ્રીજી મ.પ.પૂ.હીતજ્ઞરેખાશ્રીજી મ.સા.આદિ ઠાણા-11 તા.30/6ને શુક્રવારે વિધાનગર ઉપાશ્રય ખાતે ચાતુર્માસ પ્રવેશ કરશે.

શહેરની વિધાનગર પાસે આવેલ કોલેજમાં 37 વર્ષ પૂર્વે બી.કોમ.સુધી અભ્યાસ કરેલ.ગુરૂદેવ તે વિધાનગર ખાતે માદરે વતન ચાતુર્માસાર્થે પધારી રહયા છે.ત્યારે ભાવીકોમા હરખની હેલી વરસી રહી છે.ભાવનગરમાંજ તાજેતરમાં આચાર્ય પદ પ્રાપ્ત કર્યા પછી તે�ઓનુ પ્રથમ ચાતુર્માસ છે.ત્યારે તે�ઓ પોતાની આધ્યાત્મીક વાણીનો ધોધ વરસાવવા માટે ભાવનગરમા પધાર્યા છે.તે ભાવનગરના અહોભાગ્ય ગણી શકાય.

ગૂરૂદેવનુ શુક્રવારે કાળાનાળા તૃપ્તી દેરાસર પાસેથી ભ્વય સામંયું યોજાશે.સવારે 6-00 કલાકે કાળુભા રોડ થઇ ચીતરંજન ચોક થઇ શંખેશ્વર પાર્શવનાથ જીનાલય દર્શન કરી વિધાનગર ઉપાશ્રયે ચાતુર્માસાર્થે પધારશે.અને ત્યા માંગલીક -પ્રવચનનો લાભ આપશે.

અન્ય સમાચારો પણ છે...