• Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • રસ્તા મામલે શ્રીનાથજીનગરના રહિશોની ચૂંટણી પૂર્વે ચેતવણી

રસ્તા મામલે શ્રીનાથજીનગરના રહિશોની ચૂંટણી પૂર્વે ચેતવણી

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રસ્તા મામલે શ્રીનાથજીનગરના રહિશોની ચૂંટણી પૂર્વે ચેતવણી

ભાવનગર| શહેરની શ્રીનાથજીનગર સોસાયટીના સમગ્ર િવસ્તારોમાં આંતરિક રસ્તાઓ છેલ્લા 35 વર્ષોથી તદ્દન િબસ્માર હાલતમાં છે. ગામડાને સારા કહેવડાવે તેવા ઊંટ સવારીના અહેસાસવાળા રસ્તાઓનો રાહદારીઓને કાયમી પ્રશ્ન છે. કોર્પોરેશનની આગામી ચૂંટણી પૂર્વે પગલા નહિ ભરવામાં આવે તો ઈલેકશનનો બહિષ્કાર કરવા સુધીની િચમકી આપવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...