• Gujarati News
  • સેવા | આઠમી અોગસ્ટે વિનામૂલ્યે આયુર્વેદ નિદાન કેમ્પ યોજાશે

સેવા | આઠમી અોગસ્ટે વિનામૂલ્યે આયુર્વેદ નિદાન કેમ્પ યોજાશે

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સેવા | આઠમી અોગસ્ટે વિનામૂલ્યે આયુર્વેદ નિદાન કેમ્પ યોજાશે

ભાવનગર| સરકારી આયુર્વેદ દવાખાના અને અહિચ્છત્ર સંસ્કાર કેન્દ્રના સંયુક્ત ઉપક્રમે તા.8 �ઓગસ્ટને શનિવારના રોજ સવારે 9થી બપોરના 1 વાગ્યા સુધી સર્વરોગ આયુર્વેદ નિદાન કેમ્પનું આયોજન કરાયું છે તેમાં નિદાન ઉપરાંત વનસ્પતિ પ્રદર્શન, રસાયણ ગોળી�ઓનું વિતરણ તથા સ્વાસ્થ્ય વર્ધક ઉકાળાનું વિતરણ વિનામૂલ્યે કરવામાં આવશે તો નામ નોંધાવવા માટે અહિચ્છત્ર સંસ્કાર કેન્દ્ર, 938, ગીતા ચોક, ડોન ખાતે નોંધાવી દેવા જણાવાયું છે.