ગોસળીયા પૌષધ શાળામાં સામાયિક

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હ.વિ.ગોસળીયાસ્થાનકવાસી જૂન પૌષધશાળામાં પૂ.વંદીતાજી મ.સ.આદિ ભગિની ઠા-6ની નિશ્રામાં ગુરૂવારે ચોમાસ્તપાખી - ગુરૂપૂર્ણિમાના સમૂહ સામાયિક સવારે 9 વાગ્યે રહેશે. સમૂહ આયંબિલસુધીરભાઇ નરશીદાસ મહેતાની પુણ્યસ્મૃતિમાં તેમના પરિવાર તરફથી કરાવાશે. ઉપવાસ પૌષધ કરવા પ્રાર્થના સવારે 6.30, પ્રવચન 7-15થી 8 અને 9-15થી 10-30, 10-45થી 5 સાંજે 7.15 કલાકે પ્રતિક્રમણ આયંબિલ માટે નામ નોંધાવવા જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...