• Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • વાલ્મીકી જ્ઞાતિ સુધારક મંડળની મિટીંગમાં હોદેદારોની કરાયેલી વરણી

વાલ્મીકી જ્ઞાતિ સુધારક મંડળની મિટીંગમાં હોદેદારોની કરાયેલી વરણી

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાલ્મીકી જ્ઞાતિ સુધારક મંડળની મિટીંગમાં હોદેદારોની કરાયેલી વરણી

ભાવનગર| સમસ્ત વાલ્મીક જ્ઞાતિ સુધારક મંડળની જનરલ મીટીંગ તાજેતરમાં મળી હતી. જેમાં મંડળના સને 2015-16 ના વર્ષ માટે પ્રમુખ પદે રામજીભાઇ બી. ગોહિલ,મંત્રી પદે સંજયભાઇ એન. નૈયારણ, ઉપપ્રમુખપદે નટુભાઇ સી. બારૈયા, સહમંત્રી તરીકે જયકિશન એ. હાવળિયા અને ખજાનચી પદે હિંમતભાઇ સી. નૈયા વ.ને ચૂંટાયેલા જાહેર કરવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...