• Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • ભાવનગર |GTU દ્વારા ફાર્મસીના ક્ષેત્રે કાર્યરત વિદ્યાર્થી�ઓ, પ્રાધ્યાપકો કે ઉદ્યોગના

ભાવનગર |GTU દ્વારા ફાર્મસીના ક્ષેત્રે કાર્યરત વિદ્યાર્થી�ઓ, પ્રાધ્યાપકો કે ઉદ્યોગના

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર |GTU દ્વારા ફાર્મસીના ક્ષેત્રે કાર્યરત વિદ્યાર્થી�ઓ, પ્રાધ્યાપકો કે ઉદ્યોગના લોકોને ઉપયોગી ટેકનીક, રીસર્ચ ઇન્સ્ટ્રુમેન્ટનો તેમના અભ્યાસ, સંશોધનમાં કેવો અને કેવી રીતે ઉપયોગ કરવો તે માટે તા. 29-6 ના બપોરે 3 થી 5 દરમિયાન GTU કેમ્પસ ખાતે એ-1 કોન્ફરન્સહોલમાં શોર્ટ સેશન યોજાશે.

GTU દ્વારા યોજાશે તાલીમી વર્કશોપ