તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • ગ્રાઉન્ડ ફ્લોર ઉપરાંત પ્રથમ માળે પણ કાર માટે પાર્કિંગ

ગ્રાઉન્ડ ફ્લોર ઉપરાંત પ્રથમ માળે પણ કાર માટે પાર્કિંગ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અત્યારસુધી જોયું હશે કે મોટાભાગે કોઈપણ બિલ્ડીંગમાં ગ્રાઉન્ડ ફ્લોર ઉપર પાર્કિંગ હોય છે પરંતુ સવિનય ડેવલપર્સના બે ભાગીદારો વિજય જેઠવા અને સચિન પાઠકની નવિન શૈલીથી શહેરમાં સ્વરા બ્લોસમ એવું બિલ્ડીંગ બન્યું છે કે જ્યાં ગ્રાઉન્ડ ઉપરાંત ફર્સ્ટ ફ્લોર પર પણ પાર્કિંગ થઈ શકે છે. રીતની આગવી શૈલીને કારણે તેમને સમગ્ર ગુજરાતમાં બેસ્ટ ઈમર્જિંગ ડેવલપર્સનો એવોર્ડ પ્રાપ્ત થયો છે. જે ભાવનગર માટે પહેલ છે.

સ્વરા બ્લોસમમાં રીતની સુવિધા ઊભી કરવામાં આવી છે કે જેમાં લિફ્ટ દ્વારા કામ પ્રથમ માળ સુધી પહોંચી શકે છે. રીતનું ડેવલપમેન્ટ સમગ્ર સૌરાષ્ટ્રમાં ભાવનગર ખાતે પ્રથમ છે. રીતે આતાભાઈ ચોક િવસ્તારમાં સ્વરા પાર્ક લેન પણ કોર્પોરેટ લુકનું િબલ્ડીંગ બનાવ્યું છે.

બંનેની વિશેષતા છે કે ડિઝાઈનરથી માંડી આર્કિટેક સુધીની તમામ ભૂિમકા પોતે બજાવી રહ્યાં છે. ભાવનગરના કોઈપણ ડેવલપર્સને એવોર્ડ મળ્યો હોય તેવી પ્રથમ ઘટના હોવાનું િબલ્ડર્સ િમત્રવર્તુળ દ્વારા જાણવા મળ્યું છે. તેની કોઠાસુઝથી ભાવનગર િરઅલ એસ્ટેટને નવો રાહ ચીંધ્યો છે.

લિફ્ટમાં કાર પણ જઈ શકશે

ભાવનગરના િવજય જેઠવા અને સચિન પાઠકને બેસ્ટ ઈમર્જીંગ ડેવલપર્સનો એવોર્ડ

અન્ય સમાચારો પણ છે...