• Gujarati News
  • પ્રધાન મંત્રી સુરક્ષા વીમા યોજના કે જેમાં રૂા.12ના વાર્ષિક પ્રિમિયમથી

પ્રધાન મંત્રી સુરક્ષા વીમા યોજના કે જેમાં રૂા.12ના વાર્ષિક પ્રિમિયમથી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રધાન મંત્રી સુરક્ષા વીમા યોજના કે જેમાં રૂા.12ના વાર્ષિક પ્રિમિયમથી 18થી 70 વર્ષની વયના નાગરિકોને રૂા.2 લાખનું વીમા કવચ આપવામાં આવે છે યોજના અંતર્ગત ભાવનગર એસબીઆઇની દીવાનપરા શાખાના ગ્રાહક ધનબહાદુર લામાનો અકસ્માતમાં હાથ ગુમાવવો પડ્યો આથી વીમા યોજના અંતર્ગત તેઓને રૂા.1 લાખનો ચેક અકસ્માત વળતર તરીકે આપવામાં આવ્યો હતો.

પ્રધાન મંત્રી સુરક્ષા વીમાના લાભાર્થીને ચેક અર્પણ