• Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • મતદાર જાગૃતિ અને કેળવણી અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાઇ રહયાં છે.

મતદાર જાગૃતિ અને કેળવણી અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાઇ રહયાં છે.

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મતદાર જાગૃતિ અને કેળવણી અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાઇ રહયાં છે. જેમાં જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા રવિવાર સાંજે યશવંતરાય નાટયગૃહ ભાવનગર ખાતે એક રંગારંગ સાંસ્કૃતિક વોટોત્સવ કાર્યક્રમ યોજાઇ ગયો જેમાં શાળા-કોલેજના બાળકો દ્વારા તલવારરાસ, લધુનાટીકા, વગેરે મનોરજંક કૃતિ�ઓ રજુ કરી હતી. તસવીર- અજય ઠક્કર

યશવંતરાય નાટ્યગૃહમાં સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે વોટોત્સવ

અન્ય સમાચારો પણ છે...