• Gujarati News
  • ભાવનગર | ભાવનગરના બે દંપતિ, રમણિકલાલ મગનલાલ પરમાર (ઉ.વ.78) તથા

ભાવનગર | ભાવનગરના બે દંપતિ, રમણિકલાલ મગનલાલ પરમાર (ઉ.વ.78) તથા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર | ભાવનગરના બે દંપતિ, રમણિકલાલ મગનલાલ પરમાર (ઉ.વ.78) તથા તેમના પત્ની રૂક્ષમણીબેન (ઉ.વ.73) અને શાંતિભાઇ ગીરધરભાઇ રાઠોડ ( ઉ.વ.76) તથા તેમના પત્ની રેખાબેન (ઉ.વ.67)તરફથી મૃત્યુ બાદ દાકતરી વિજ્ઞાનનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વિશેષ અભ્યાસ માટે પોતાના દેહનું દાન કરવા માટેના સંકલ્પપત્રોની મેડીકલ કોલેજના એનાટમી વિભાગના હેડ ડો.એસ.એમ.પટેલ સમક્ષ રજૂ કરતાં તેમણે સ્વીકાર કર્યો છે.