• Gujarati News
  • ભાવનગર | સ્ત્રી સશકિતકરણ પખવાડીયાની ઉજવણીના ભાગરૂપે તાજેતરમાં શહેરની વળીયા

ભાવનગર | સ્ત્રી સશકિતકરણ પખવાડીયાની ઉજવણીના ભાગરૂપે તાજેતરમાં શહેરની વળીયા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર | સ્ત્રી સશકિતકરણ પખવાડીયાની ઉજવણીના ભાગરૂપે તાજેતરમાં શહેરની વળીયા કોલેજમાં સ્ત્રી સશકિતકરણ વિષયક નિબંધ સ્પર્ધા યોજાઇ હતી. જેમાં 20 બહેનોએ ભાગ લીધો હતો. જેમાં પ્રથમ ક્રમે નમ્રતાબા જાડેજા, બીજા ક્રમે કાજલ જાદવ અને ત્રીજા ક્રમે ધર્મિષ્ઠાબા રાઠોડને સંસ્થા તરફથી પ્રમાણપત્ર અપાયા હતા.

સ્ત્રી સશક્તિકરણ અભિયાન તળે વળીયા કોલેજમાં નિબંધ સ્પર્ધા